ડીસા શહેરના મધ્યમાં આવેલ જમનાભાઈ પ્રાથમિક શાળા અને ચિમનલાલ હંસરાજ દોશી પગાર કેન્દ્ર શાળા બે શાળાઓના તમામ બાળકોને પવિત્ર શ્રાવણ માસ અને અગ્રવાલ મહિલા મંડળ, ડીસા દ્વારા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૌશલ્યાબેન અગ્રવાલ, રેણુકાબેન, અમિતાબેન, વર્ષાબેન, રેખાબેન, પુષ્પાબેન અને પ્રભાબેન અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. જમનાભાઈ શાળાના મુખ્ય શિક્ષક નયનાબેન ઠક્કર અને પ્રવીણભાઈ રાજગોર, આચાર્ય ચીમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળાએ તેઓની સેવાની બિરદાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভাৰত চৰকাৰে দেশৰ ৫খন ৰাজ্যৰ ১৫তা জনগোষ্ঠীক জনজাতী মৰ্য্যদা প্ৰদান কৰাৰ প্ৰতিবাদত ঢকুৱাখনাত
ভাৰত চৰকাৰে দেশৰ ৫খন ৰাজ্যৰ ১৫তা জনগোষ্ঠীক জনজাতী মৰ্য্যদা প্ৰদান কৰাৰ প্ৰতিবাদ ঢকুৱাখনাত চুতীয়া...
સિહોર ની શાળા નં ૩ માં ચીજવસ્તુઓ નું વિધાથીર્ઓ માં વિતરણ
સિહોરની શાળા નં 3 સહિત પાંચ શૈક્ષણિક સંસ્થા શાળામાં અભ્યાસ કરતાં વિધાર્થી બાળકોને દાનવીરો દ્વારા...
Women’s Asian Champions Trophy : महिला एशियाई चैंपियंस ट्रॉफी का आगाज आज से | Ranchi News
Women’s Asian Champions Trophy : महिला एशियाई चैंपियंस ट्रॉफी का आगाज आज से | Ranchi News
পশ্চিম বড়িগোগৰ পৰীক্ষা কেন্দ্ৰত কামৰূপৰ উপায়ুক্ত কীৰ্তি জ্বলি
সমগ্ৰ ৰাজ্যতে আজি অসম চৰকাৰৰ তৃতীয় বৰ্গৰ চাকৰি প্ৰাৰ্থীৰ লিখিত পৰীক্ষা অনুষ্ঠিত হৈছে৷উক্ত...