ગોગજીપૂરા પે.સે.શાળામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળાના બાળકોને તિથિ ભોજન દાતા કમલેશભાઈ કાંતિભાઈ ઝાલા તરફથી આપવામાં આવ્યું.જે બદલ એસ.એમ.સી. કમિટી અને શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો જ્યારે બીજા દાતા અરવિંદભાઈ પ્રજાપતિ જેઓ ના માતૃશ્રીના સ્મરણાર્થે એમને ગોગજીપૂરા પંચાયત ની તમામ શાળાઓમાં પાણી માટે એક એક જગ આપવામાં આવ્યા તે બદલ તેમનો પણ શાળા પરિવાર તરફ થી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रख्यात कथावाचक पं. विजयशंकर मेहता प्रभु श्री राम के आदर्शों से कराएंगे एक नया परिचय
131वें राष्ट्रीय दशहरा मेला के अंतर्गत गुरुवार को कलश यात्रा के साथ सात दिवसीय श्रीराम कथा का...
ED Summoned Vaibhav Gehlot: Rajasthan में CM Gehlot के बेटे को पुराने केस में ED ने समन भेजा
ED Summoned Vaibhav Gehlot: Rajasthan में CM Gehlot के बेटे को पुराने केस में ED ने समन भेजा
16GB रैम, 5000mAh बैटरी और 80W फास्ट चार्जिंग के साथ Vivo की इस सीरीज ने मार्केट में ली एंट्री, यहां जानें कीमत और अन्य फीचर्स
Vivo ने अपने कस्टमर्स के लिए एक नई स्मार्टफोन सीरीज को चीन में लॉन्च कर दिया है। Vivo S18 सीरीज...
ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ધ્રુમઠ ગામની સીમમાંથી નવ જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા
ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ધ્રુમઠ ગામની સીમમાંથી નવ જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા
સેન્દ્રિય ખાતર બનાવવાની વિવિધ પદ્ધતિઓ Organic Agriculture At home make fertilizer
સેન્દ્રિય ખાતરો, જમીનની ફળદ્રુપતા તો વધારે જ છે, સાથે સાથે છોડને મુખ્ય પોષક તત્વો ઉપરાંત સૂક્ષ્મ...