દિયોદર તેમજ આજુબાજુ ના લોકોને હવે ટૂંક જ સમયમાં રેલ્વે ફાટકની મુશ્કેલી માંથી મુક્તિ મળવા જઈ રહી છે.આજ રોજ દિયોદર રેલ્વે ઓવર બ્રિજ ના ચાલુ કામ નું અધિકારીઓને સાથે રાખી જાત નિરીક્ષણ કરવા માટે દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પહોંચ્યા હતા તેમજ જરૂરી સૂચનો કર્યા.હતાઆ પ્રસંગે વિભાગના અધિકારીઓ, પાર્ટીના પદ અધિકારીઓ તેમજ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા.દિયોદર વાસીઓને નવરાત્રીમાં રેલવે ઓવરબ્રિજ શરૂ કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिक्षा के साथ आपराधिक व् भद्दा मजाक कर रही आप सरकार, भगवंत मान यूनिवर्सिटी को 360 करोड़ देने का वायदा निभाए: चुग
भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव तरुण चुघ ने पंजाब की आम आदमी पार्टी सरकार से...
હારીજ તાલુકાના પીપલાણા ગામમાં દેશીદારૂ તેમજ ઇંગ્લિશ દારૂ બંધ કરાવવા માટે હારીજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું
હારીજ તાલુકાના પીપલાણા ગામમાં દેશી દારૂનું ઇંગ્લિશ દારૂ નું વેચાણ થતું હોવાનું ગ્રામજનો દ્વારા...
খুমটাইৰ বিভিন্ন প্ৰান্তত বন্যহস্তিৰ তাণ্ডৱ
খুমটাইৰ বিভিন্ন প্ৰান্তত বন্যহস্তিৰ তাণ্ডৱ । নিশাৰ ভাগত ধনশিৰি নদী পাৰ হৈ...
મુલેર ગામ નજીક બે ટ્રકનો અકસ્માત સર્જાયો@Sandesh News
મુલેર ગામ નજીક બે ટ્રકનો અકસ્માત સર્જાયો@Sandesh News
કૃષ્ણભકિત અને શિવભકિતના પાવનકારી શ્રાવણ માસ નો આજે છેલ્લો દિવસ ગણવામાં આવે છે.
દેવાધિદેવ મહાદેવ તેમજ કૃષ્ણ ભગવાનની ભકિતના અનેરા પાવનકારી શ્રાવણ માસનું તા.૨૭ ઓગસ્ટ ને શનિવારે આ...