દિયોદર તેમજ આજુબાજુ ના લોકોને હવે ટૂંક જ સમયમાં રેલ્વે ફાટકની મુશ્કેલી માંથી મુક્તિ મળવા જઈ રહી છે.આજ રોજ દિયોદર રેલ્વે ઓવર બ્રિજ ના ચાલુ કામ નું અધિકારીઓને સાથે રાખી જાત નિરીક્ષણ કરવા માટે દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પહોંચ્યા હતા તેમજ જરૂરી સૂચનો કર્યા.હતાઆ પ્રસંગે વિભાગના અધિકારીઓ, પાર્ટીના પદ અધિકારીઓ તેમજ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા.દિયોદર વાસીઓને નવરાત્રીમાં રેલવે ઓવરબ્રિજ શરૂ કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
US Election Result 2024 Updates: क्या कमला हैरिस ने अनौपचारिक रूप से हार मान ली? | Aaj Tak
US Election Result 2024 Updates: क्या कमला हैरिस ने अनौपचारिक रूप से हार मान ली? | Aaj Tak
Vivo T3 Ultra में होगी 5500 mAh बैटरी और कर्व्ड डिस्प्ले, 12 सितंबर को लॉन्चिंग
Vivo T3 Ultra की लॉन्च डेट वीवो ने ऑफिशियली कन्फर्म कर दी है। इसे एमोलेड डिस्प्ले और फास्ट...
ચારણ ગઢવી સમાજ દ્વારા વિશાળ ધર્મસભાનું આયોજન
#buletinindia #gujarat #dwarka