પશુ તસ્કરી કેસમાં મોટી કાર્યવાહી કરતા CBIએ TMC નેતા અનુબ્રત મંડલની ધરપકડ કરી છે.આજે સવારે CBIની ટીમ અનુબ્રત મંડલના ઘરે પહોંચી હતી. અનુબ્રત મંડલ બીરભૂમ જિલ્લાના ટીએમસી પ્રમુખ છે. આવી સ્થિતિમાં તેમની ધરપકડ મમતા બેનર્જી માટે મોટો આંચકો છે, જે પહેલાથી જ મંત્રી રહી ચૂકેલા પાર્થ ચેટરજીની ધરપકડથી બેકફૂટ પર છે. શિક્ષક ભરતી કૌભાંડમાં ફસાયેલા પાર્થ ચેટરજીના સહયોગી અર્પિતા મુખર્જીના ઘરેથી 50 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  મમતા બેનર્જીને મોટો ફટકો, ટીએમસીના આ નેતાએ આપ્યું રાજીનામું, ટ્વીટમાં લખી આ વાત
 
 
                      મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને ઝટકો લાગ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પવન વર્માએ ટીએમસીને...
                  
   તગડા વ્યાજે રૂપિયાનું ધિરાણ કરનાર ચાર જેટલા વ્યાજ ખોરો સામે પોલિસ ફરિયાદ 
 
                      દાહોદમાં તગડા વ્યાજે નાણાંધીરી પઠાણી ઉઘરાણી કરી મુદ્દલ કરતા બમણું વસુલી લીધા બાદ પણ નાણાં માટે...
                  
   सुलेरजवळगे येथे भीम नगर मध्ये लाईट लावण्याच्या कारणावरून मारहाण 
 
                      सुलेरजवळगे येथे भीम नगर मध्ये लाईट लावण्याच्या कारणावरून मारहाण     अक्कलकोट...
                  
   
  
 