લખનઉઃ નવજાત શિશુનો જીવ બચાવવા 4 મુસ્લિમ બાળકોએ નદીમાં ઝંપલાવ્યું, પોતાનો જીવ જોખમમાં મૂકીને નવજાત શિશુનો જીવ બચાવ્યો, રાજ્યપાલ શ્રી Anandiben Patel કર્યું સન્માન
તેઓ છે તૌસીફ, હસીબ, એહસાન અને ગુફરાન..
આ ચાર મુસ્લિમ બાળકોની ઉંમર માત્ર 8-10 વર્ષની છે, તેઓએ ગોમતીમાં ડૂબતા બાળકનો જીવ બચાવ્યો છે.
તેમની બહાદુરી માટે, રાજ્યપાલ પોતે તેમને મળે છે અને તેમનું સન્માન પણ કરે છે...
આ બાળકોના કહેવા પ્રમાણે, એક કારમાં ત્રણ લોકો આવે છે, અને નવજાત બાળકને ગોમતી નદીમાં ફેંકીને ભાગી જાય છે,
આ બાળકો નદીમાં ડૂબકી મારીને નવજાત શિશુને પરત લાવે છે, તેમની બહાદુરીની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે અને વખાણ થઈ રહ્યા છે...