હારીજ પોલીસ પેટોલિંગ દરમ્યાન બાતમી ના આધારે અમરતપુરા વિસ્તારમાં રેડ કરી વિદેશી દારૂ ને એક્ટિવા સાથે એક ઈસમ ને પકડી પાડતી હારીજ પોલીસ 

ગુજરાતમા દારુબંધી હોવા છતાં હારીજ ટાઉનમા રેલ્વે સ્ટેશન આગળ હનુમાનજીના મંદીર આગળ પોતાના એક્ટીવા નંબર GJ-24 AR 1376 માં તથા હનુમાનજીના મંદીરની સામે આવેલ બાવળાંની ઝાડીમાં વીદેશી દારૂની નાની બોટલ કુલ નંગ ૯૬ કિં.રૂ. ૮૬૦૦ નો રાખી પોલીસને રેડ દરમ્યાન મળી આવેલ મુદ્દામાલ તથા મોબાઇલ નંગ-૦૧ કિ.૧૦,૦૦૦/- તથા હોંડા એક્ટી વા નંગ ૦૧ કિ ૫૦,૦૦૦ મળી કુલ કિ રૂ ૬૮.૬૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી