દિયોદર ના ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે.ગત રોજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો.. આ સોમવાર નું મહત્વ વધારે હોય છે.સેવાભાવી લોકો દ્વારા આ મહિના માં શાળા બાળકો ને તિથિભોજન આપતા જોવા મળે છે. ત્યારે દિયોદર ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન આપવામાં આવ્યું હતું. શાળા ના શિક્ષિકા દેસાઈ આશાબેન માલજીભાઈ દ્વારા શાળા માં અભ્યાસ કરતા બાળકોને તિથિભોજન આપ્યું હતું.આચાર્ય શ્રી વિનોદભાઈ પટેલે આશાબેન નો આભાર વ્યક્ત કર્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शांति के लिए युद्ध को तैयार रहे भारत, किसी भी हालत में इसे भंग नहीं किया जा सकता : राजनाथ सिंह
रक्षामंत्री राजनाथ सिंह ने शुक्रवार को अपने पहले के बयान पर प्रतिक्रिया दी कि "सशस्त्र बलों को...
Jaane Jaan Screening: सितारों से सजी Film Jaane Jaan की स्क्रीनिंग | Varun Dhawan | Arjun Kapoor |
Jaane Jaan Screening: सितारों से सजी Film Jaane Jaan की स्क्रीनिंग | Varun Dhawan | Arjun Kapoor |
मुआवजे संबंधी लंबित प्रकरणों की सुनवाई कर शीघ्र करें निस्तारण - जिला कलक्टर
नार्दन बाइपास फेज 2 के तहत अब तक 64 करोड़ 33 लाख का मुआवजा जारी
बूंदी, 20 अगस्त। तालेडा...
ঘগ্ৰাপাৰৰ খাটিকুছিত বিশ্ব স্তনপান সপ্তাহৰ লগত সংগতি ৰাখি সজাগতা মূলক সভা
নলবাৰী জিলাৰ ঘগ্ৰাপাৰৰ খাটিকুছিত আজি বিশ্ব স্তনপান সপ্তাহৰ লগত সংগতি ৰাখি এখন সজাগতা মূলক সভা...
દેવળીયા ગામે મકાનમાંથી 3 લાખની ચોરી
લખતરના દેવળીયા ખાતે રહેતા અને રામજી મંદિરમાં સેવા-પુજા કરતા ફરિયાદી નવનીતરાય નીમાવત (સાધુ) ગામમાં...