દિયોદર ના ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે.ગત રોજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો.. આ સોમવાર નું મહત્વ વધારે હોય છે.સેવાભાવી લોકો દ્વારા આ મહિના માં શાળા બાળકો ને તિથિભોજન આપતા જોવા મળે છે. ત્યારે દિયોદર ગંભીરપુરા (નોખા) પ્રા. શાળા માં તિથિભોજન આપવામાં આવ્યું હતું. શાળા ના શિક્ષિકા દેસાઈ આશાબેન માલજીભાઈ દ્વારા શાળા માં અભ્યાસ કરતા બાળકોને તિથિભોજન આપ્યું હતું.આચાર્ય શ્રી વિનોદભાઈ પટેલે આશાબેન નો આભાર વ્યક્ત કર્યો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजनैतिक नियुक्तियों पर सरकार का यू-टर्न:निकायों में 550 पार्षदों की नियुक्ति के आदेश को किया रद्द
राज्य में भजनलाल सरकार ने एक दिन पहले प्रदेश के 78 नगरीय निकायों (नगर निगम, नगर परिषद, नगर...
সদ্যঘোষিত APSC ত প্ৰথম স্থান লাভ কৰিলে ধুবুৰীৰ ৰছিকা ইছলামে
সদ্যঘোষিত APSC ত প্ৰথম স্থান লাভ কৰিলে ধুবুৰীৰ ৰছিকা ইছলামে
भाजपा के विस्तारको ने क्षेत्र में काम करते हुए बनाई नई पहचान - भजनलाल शर्मा
चितोड़गढ लोकसभा विस्तारक मदन गुर्जर बूंदी को श्रीफ़ल एवं अंग वस्त्र से किया सम्मानित
जयपुर।...
મહુધા માલધારી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.
મહુધા માલધારી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.
સાવરકુંડલા નાં વંડા ગામે બાઈક ગેરેજ માં લાગી ભયંકર આગ...
દુકાનદાર શ્રી અજયભાઈ ઝાલા (પીયાવા વાળા) રાત્રિ નાં સમયે દુકાન બંધ કરી ઘરે ગયેલા હતા ત્યારે અચાનક આગ લાગી આવતા ધુમાડો દેખાતા લોકો એ તેમને જાણ કરી દોડી આવ્યા હતા અજય ભાઈ સામાન્ય માણસ અને નાની ઉંમર ન
સાવરકુંડલા નાં વંડા ગામે બાઈક ગેરેજ માં લાગી ભયંકર આગ...
દુકાનદાર શ્રી અજયભાઈ ઝાલા...