જોરાવરનગર ના અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ ખેર અના.પો.હેડ કોન્સ. જોરાવરનગર પોલીસ સ્ટેશનનાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.૧૭/૦૮/૨૦૨૩ ના કલાક ૧૬/૦૦ વાગ્યે નાના મઢાદ ગામની સીમ મોરવાડ તરફ જતા રસ્તાના ખુલ્લા વોકળામાં જાહેરમાં આરોપી (૧) અજીતભાઇ નરશીભાઇ કટોસણા જાતે ચુ.કોળી ઉ.વ.૩૦ રહે.નાના મઢાદ તા.વઢવાણ (૨) સુરેશભાઇ ધનજીભાઇ રૂદાતલા જાતે ચુ.કોળી ઉવ.૩૫ રહે.નાના મઢાદ (૩) વનરાજભાઇ જેઠાભાઇ મસાણી જાતે કારડીયા રાજપુત ઉં.વ.૪૦ રહે.નાના મઢાદ (૪) વિણભાઇ વાજસુરભાઇ ગઢવી .વ.૪૦ રહે.નાના મઢાદના આરોપીઓ જાહેરમાં તિનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમી રેઇડ દરમિયાન ગંજીપાના નંગ-૫૨ તથા રોકડ રૂ.૧૭,૧૬૦/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. શ્રી એ.જી.પરમાર જોરાવરનગર પો.સ્ટે. નાઓ કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दबलाना पुलिस के साथ खाद्य विभाग की टीम ने गुड़ बनाने के कारखाने में दी दबिश खान
दबलाना पुलिस के साथ खाद्य विभाग की टीम ने गुड़ बनाने के कारखाने में दी दबिश खान
हृदयविकाराच्या झटक्याने काँग्रेसचा कट्टर कार्यकर्ता हरपला...
नांदेड: भारत जोडो यात्रेच्या ६२ व्या दिवशी सकाळी एक दुःखद घटना घडली. सेवादलाचे राष्ट्रीय सरचिटणीस...
Kolhapur : विजेच्या तारेचा स्पर्श होऊन सुधीर गुजर या तरुणाचा मृत्यू...BPN news network
Kolhapur : विजेच्या तारेचा स्पर्श होऊन सुधीर गुजर या तरुणाचा मृत्यू...BPN news network
સિહોર શહેરમાં આયુષ્માન ની કામગીરી હાથ ધરવામાં આવી છે
સિહોર શહેર વિસ્તારના નાગરિકોને આરોગ્યસુરક્ષા કવચથી સજ્જ કરવા આપ કે દ્રાર આયુષ્યમાન મહા ઝૂંબેશનું...