તા.22.08.2023 ના રોજ દાહોદ શહેરના ૧૧કેવી હનુમાન બજાર ફીડરનો મદની નગર ,ઇસ્લામપુરા, રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો વણકરવાસ,દુકાળપુરા , પડાવ, હનુમાન બજાર,જુના RTO, બહારપુરા સહિતના આસ પાસ નો વિસ્તાર એમ જી રોડ, નવા પુરા, નગરપાલિકા વિસ્તાર,વણઝાર વાડ,દબગર વાડ, જુની કોર્ટ રોડ, ગુજરાતી વાડ, સોની વાડ, કોળી વાડ, 09.00 થી બપોરે 02.00 કલાક સુધી જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે. જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી