લીંબડી:અજયભાઇ સુરાભાઇ ચિહલા પો.કોન્સ.લીંબડી પોલીસ સ્ટેશન નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.૧૯/ ૦૮/૨૦૨૩ ના કલાક ૨૩/૫૫ વાગ્યે કંશારા બજાર દેરાસરની પાછળની પગી શેરીમાં આરોપી (૧) ગેલાભાઇ ઉર્ફે ગોપાલ મેરાભાઇ અલગોતર જાતે ભરવાડ ઉં.વ.૪૦ ધંધો પશુપાલન રહે.ટાંકી ચોકમાં લીંબડી તા.લીંબડી (૨) જાકીરભાઇ અહેમદભાઇ અંસારી જાતે મુ.માન ઉં.વ.૪૧ ધંધો મજુરી રહે.ઘર નંબર-૩૨ ગોલ્ડનપાર્ક, નુરહક સોસાયટીની બાજુમાં જુહાપુરા અમદાવાદ (૩) જાવેદ હાનભાઇ દીવાન જાતે મુ.માન ધંધો મજુરી ઉ.વ.૨૮ રહે.દવાખાના પાછળ સૈયદ મોહલ્લો લીંબડી તા.લીંબડી ના આરોપી નં.૧ થી ૩ નાઓ કંશારા બજાર દેરાસરની પાછળની પગી શેરીમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપાના વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા કુલ રોકડા ૧.૩૯,૩૦૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂા.૧૧,૦૦૦/- ગંજીપાના નંગ-૫૨એમ કુલ કિં.રૂા.૫૦,૩૦૦/-સાથેના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન પકડાઇ જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. શ્રી બી.કે.માડા કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Palanpur City: વૃદ્ધાઓ સાથે છેતરપિંડી કરી, Gold Jewellery છીનવી જનાર આરોપી ઝડપાયો| Banaskantha News
Palanpur City: વૃદ્ધાઓ સાથે છેતરપિંડી કરી, Gold Jewellery છીનવી જનાર આરોપી ઝડપાયો| Banaskantha...
ACB कार्रवाई के बाद जेडीसी ने लिया बड़ा एक्शन:7 भ्रष्ट अधिकारी-कर्मचारियों को किया निलंबित
जयपुर विकास प्राधिकरण में एंटी करप्शन ब्यूरो की कार्रवाई के बाद हड़कंप मच गया है। एंटी करप्शन...
સુરત પશ્ચિમમાં ભાજપનો ડોર ટુ ડોર પ્રચારમાં કાર્યકર્તાઓ જોડાયા
ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં પ્રચંડ જનસમર્થન સાથે પુનઃ વિજયી બનાવવા આજરોજ ૧૬૭ સુરત પશ્ચિમ...
कुंभोज येथे राजाराम कारखान्याच्या वतीने शेतकरी सभासदांना मोफत तिरंगा ध्वजाचे वाटप.
कुंभोज येथे राजाराम कारखान्याच्या वतीने शेतकरी सभासदांना मोफत तिरंगा ध्वजाचे वाटप.