ગુજરાત રાજ્ય માં પ્રથમવાર બાળકો ના સુરક્ષિત પરિવહન માટે દાહોદ જિલ્લા માં મોટો નિર્ણય લેવામાં આવ્યો. દરેક તાલુકા કક્ષા એ transportation commette for school બનાવવામાં આવેલ છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જેમાં મામલતદારશ્રી, પોલીસ અધિકારી , આરટીઓ ઇન્સ્પેક્ટર એન્ડ તાલુકા શિક્ષણ અધિકારી સભ્ય રહેશે જેના અધ્યક્ષ મામલતદાર શ્રી રહેશે. મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ મુજબ નિયમોનુસાર હોય તેવા મોટર વાહન ને હવે શાળા પ્રવેશ આપી શકશે, અન્યથા જો transporation કમેટી ફોર સ્કૂલ દ્વારા કોઈ શાળા વિરુદ્ધ રિપોર્ટ કરવામાં આવશે તો શાળા ને ૧ લાખ સુધી નો દંડ થયી શકસે અંને diciplinary એક્શન પણ લેવામાં આવશે. તાલુકા કમિટી e drive krvani રહશે અને બાળકો ના માતા પિતા અને વાહનો ના ડ્રાઇવર માટે awarenes પ્રોગ્રામ પણ કરવાના રહેશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતના ભરૂચ અંકલેશ્વર અને ઉમરપાડા વિસ્તારમાં ચોરી કરનારા આરોપી ને એસ. ઓ. જી ની ટીમે ઝડપી પાડ્યો.
સુરતના ભરૂચ અંકલેશ્વર અને ઉમરપાડા વિસ્તારમાં ચોરી કરનારા આરોપી ને એસ. ઓ. જી ની ટીમે ઝડપી પાડ્યો....
Khatron Ke Khiladi 13: स्टंट नहीं, इस खास सख्स के लिए शिव ठाकरे जाएंगे KKK13, नाम सुन लगेगा 440 वाट का झटका
Shiv Thakare On Joining Khatron Ke Khiladi 13: शिव ठाकरे टीवी के एक पॉपुलर स्टार हैं। उन्होंने...
Paytm Shares Status LIVE | खत्म हुए पेटीएम के बुरे दिन? Exit या Hold करने की है सलाह? | Top News
Paytm Shares Status LIVE | खत्म हुए पेटीएम के बुरे दिन? Exit या Hold करने की है सलाह? | Top News
2000 ની નોટ વીષે જાહેરાતને હજુ 24 કલ્લાક નથી થયા ત્યાંતો સોસીયલ મીડિયા ઉપર નત નવી પોસ્ટ થવા લાગી છે.
2000 ની નોટ વીષે જાહેરાતને હજુ 24 કલ્લાક નથી થયા ત્યાંતો સોસીયલ મીડિયા ઉપર નત નવી પોસ્ટ થવા લાગી છે.