વઢવાણ લાલજી મહારાજની જગ્યાના સંત ગોપાલદાસજી મહારાજ ગત 27-7-23ના સોમવારે સાંકેતવાસ થયા હતા.તેમની ઇચ્છાથી તેમના પરીવારે તેમન અગ્નિસંસ્કાર જન્મ ભૂમિમાં કરાયો હતો.તેમની યાદમાં ધર્મસભા અને ભોજન પ્રસાદનુ આયોજન કરાયુ હતુ.આથી વઢવાણ લાલજી મહારાજની જગ્યાના ધર્મ સભા યોજાતા સંતો ઉપસ્થિત રહ્યા હતા.બાદમાં ભોજનપ્રસાદનું પણ આયોજન કરાતા મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.