દસાડા પોલીસ મથક હેઠળ ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા સભ્ય કમળાબેન વિરાભાઈ બજાણીયા વણોદ બેન્ક પાસે ગોગા મહારાજના મંદિર વચ્ચે ટર્નિંગમાંથી તેઓને કોઈ વ્યક્તિના પડી ગયેલા 1,80,000 રૂપિયા મળતા તેઓએ તેના મૂળ માલિકની તપાસ શરૂ કરી જ્યારથી તેઓને જાણવા મળેલુ કે, સુશિયા ગામના રમીલાબેન ભરવાડના પૈસા હોય અને તે ભૂલથી પડી ગયેલા હોય જેથી જી.આર.ડી સભ્ય કમળાબેન બજાણીયા દ્વારા રમીલાબેન ભરવાડના રૂ.1,80,000 ( એક લાખ એંસી હજાર પુરા ) પરત કરતા આનંદની લાગણી પ્રસરવા પામી હતી..પાટડી તાલુકાની મહિલા જી.આર.ડી.સભ્ય દ્વારા રૂ. 1.80 લાખ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દસાડા પોલીસ મથકના જી.આર.ડી.સભ્ય કમળાબેન વિરાભાઈ બજાણીયા દ્વારા તેઓને મળેલા રૂપિયા મૂળ મલિકને પરત કરી પ્રમાણિકતાની મિશાલ કાયમ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચેક પરત કેસમાં ધોળકાના જમીન દલાલ ને એક વર્ષ ની સજા
ચેક પરત કેસમાં ધોળકાના જમીન દલાલને એક વર્ષની સજા
કનેરા રહેતા પંકજકુમાર છોટાભાઈ શર્મા...
અમરેલીના જાફરાબાદ ગામે આજ રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યુ
અમરેલી જિલ્લાના જાફરાબાદ ગામે આજે રોજ તારીખ, 14/8/2022 ના રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય...
NDA એટલે હવે માત્ર ભાજપ! નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ પાર્ટીને 2 વર્ષમાં ત્રીજો મોટો ઝટકો લાગ્યો છે.
નવી દિલ્હી, ઑગસ્ટ 9 (પીટીઆઈ) જનતા દળ (યુનાઇટેડ) વર્ષ 2019 પછી ભાજપ સાથેના સંબંધો તોડવા માટે...