રિપોર્ટ. લતીફ સુમરા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ દ્વારા*
*આયોજીત: આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી 2023/ 2024* *શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટ ના વિદ્યાર્થી ડામોર માયકલ લોરેન્સ ભાઈ* *(10km) સ્પર્ધા માં (35:30 મિનીટ) માં પુણ કરી અને 1st rank મેળવિયો હતો અને ટીમ ઇવેન્ટ માં કોલેજ ૫ માં ક્રમે રહી હતી* *વિદ્યાર્થીઓ ના નામ નીચે પ્રમાણે છે*
*ડામોર માયકલ*
*ઠાકોર વિરસંગ*
*રબરી સંજય*
*રબારી ભાવેશ*
*ભાટી જયેશ*
*પ્રિન્સિપાલ: શ્રી જોગેશ ભાઈ ઠાકોર*
*કોચ: શ્રી લીલા ભાઈ દેસાઈ* તથા સંસ્થાના પ્રમુખ શ્રી ઇશ્વરભાઇ કે મિસ્ત્રી અને મેનેજિંગ ટ્રસ્ટ શ્રી વિક્રમભાઈ શેઠ વિદ્યાર્થીઓને રમતમાં ઉત્સાહી અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ આના કરતા પણ વધારે સારુ પર્ફોર્મન્સ આપી નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પસંદગી થાય ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી અને સંસ્થાનું નામ રોશન કરવા બદલ સમગ્ર સ્ટાફ ગણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા