ચોટીલાથી ઝરીયા મહાદેવ રોડ ઉપર આવેલા નવા ઝરીયા મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન અનક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે ખોડીયાર આશ્રમ ટ્રસ્ટ દ્વારા ભોળાનાથની પૂજા અર્ચના કરીને ભવ્ય અનક્ષેત્ર નું ખોડીયાર આશ્રમ મહંત બ્રહ્મચારી બાપુ તેમ સેવક ગણના સહયોગથી હરિહરના નાદ સાથે અનક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવા ઝરીયા મહાદેવ મંદિર ખાતે અનક્ષેત્રમાં એક મહિના દરમિયાન હજારો ભક્તો મહાપ્રસાદનો લાભ લેતાં હોય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
A village in Banaskantha where no one flies a kite બનાસકાંઠા નું એક ગામ જ્યાં કોઈ પતંગ ચગાવતુ નથી
A village in Banaskantha where no one flies a kite બનાસકાંઠા નું એક ગામ જ્યાં કોઈ પતંગ ચગાવતુ નથી
પંચમહાલઃ કેદીઓને જેલ મુક્ત કરવાના નિર્ણય સામે આવેદનપત્ર || News11 Gujarati
પંચમહાલઃ કેદીઓને જેલ મુક્ત કરવાના નિર્ણય સામે આવેદનપત્ર || News11 Gujarati
PM Modi के America दौरे से पहले क्यों भड़का Joe Biden प्रशासन?, रिपोर्ट में क्या-क्या?
PM Modi के America दौरे से पहले क्यों भड़का Joe Biden प्रशासन?, रिपोर्ट में क्या-क्या?
दिल्ली: अलीपुर में गिरी गोदाम की दीवार, अब तक छह की मौत, कई लोगों के फंसे होने की आशंका
दिल्ली में एक बड़ा हादसा हो गया है। अलीपुर इलाके में एक निर्माणाधीन गोदाम की दीवार शुक्रवार को...
ડીસામાં શ્રાવણીયો જુગાર રમતાં 25 શખ્સોને પોલીસે ઝડપ્યા
બનાસકાંઠામાં ડીસા પોલીસે સાતમના દિવસે જુગારીઓ પર તવાઈ વરસાવી છે. અલગ અલગ ત્રણ જગ્યાએ રેડ કરી 25...