સાયલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.જી.ગોહિલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.જી.ગોહિલને બાતમી હકીકત મળેલ કે વાટાવચ્છ ગામના મથુરભાઇ વશરામભાઇ ગાબુ પોતાની વાડીએ ગેરકાયદેસર ગાંજો રાખે છે જે બાતમી અન્વયે કે.બી.વિહોલ ર્સકલ પો. ઇન્સ. ચોટીલા તથા એચ.જી.ગોહીલ પો.સબ. ઇન્સ. સાયલા તથા સર્વેલન્સ સ્કોર્ડના પો.હેડ.કોન્સ. મુકેશભાઇ મનજીભાઇ, પો.કોન્સ. નરેન્દ્રસિંહ સુરૂભા, પો.કોન્સ. યશવંતસિંહ બાપાલાલસિંહ, પો.કોન્સ. સુખદેવસિંહ ચંદુભાનાઓએ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરી.આરોપી મથુરભાઇ વશરામભાઇ ગાબુ જાતે ત. કોળી ઉ.વ.પ9 ધંધો ખેતી રહે.વાટાવચ્છ તા. સાયલા જિ. સુ.નગર વાળાને પોતાના કબજા ભોગવટાવાળી વાડીના ઝુપડામાં ગેરકાયદેસર 9પ0 ગ્રામ સુકા ગાંજાનો જથ્થો કી.9પ00ના મુદામાલ સાથે પકડી પાડી સાયલા પો.સ્ટે.એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરના એક ગામમાં સગીરાનું અપહરણ થતાં ચકચાર
પાલનપુરના ગ્રામીણ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થતાં ચકચાર મચી છે. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે...
અમદાવાદના પરિમલ ગાર્ડન પાસેથી 20 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ક્રાઇમબ્રાન્ચે બે પેડલરોને ઝડપી પાડ્યા
રાજ્યમાં જાણે કે ડ્રગ્સના વેચાણનું એપી સેન્ટર બન્યુ હોય તેવી રીતે દિવસને-દિવસે ડ્રગ્સ પકડાવાનો...
ફતેપુરા વિધાનસભા બેઠકની ભાજપા ની ટીકીટ માટે સેવાતી વિવિધ અટકળોનો અંત, ફતેપુરા-૧૨૯ વિધાનસભાના ભાજપાના ઉમેદવાર તરીકે રમેશ કટારા રીપીટ
૧૨૯-ફતેપુરા વિધાનસભા મતવિસ્તાર ભાજપના ઉમેદવાર તરીકે રમેશભાઈ કટારાની પસંદગી કરાતા ટેકેદારો દ્વારા...