અંબાજી આવવા જવાના માર્ગ પર જોખમી ઘાટીઓ તથા વળાંકવાળા રસ્તાઓના કારણે તથા ઢોળાવ વાળા રસ્તા પર ભૂતકાળમાં જીવલેણ અકસ્માત થયેલ છે,એ જોતાં મેળામાં પધારનાર સંઘો તથા દર્શનાર્થીઓએ ટ્રેકટર-ટ્રોલી તથા યાંત્રિક ખામી વાળાં વાહનોનો ઉપયોગ નહી કરવા વિનંતી છે.