ધ્રાંગધ્રાનાં કંકાવટી ગામે નવાપરામાં ખુલ્લા પટમાં જુગાર રમતા 7 જુગારીઓને 26.820 ના મુદામાલ સાથે ઝડપી લીધા. શ્રાવણ મહિનામાં ઝાલાવાડ પંથકમાં પત્તા અને પાસાનું જુગાર રાજ્ય આખામાં વિખ્યાત છે. ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક અને તાલુકા તેમજ સીટી પીઆઇ દ્વારા પંથકમાં શ્રાવણીયા જુગાર ઉપર અંકુશ રાખવા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસના કોન્સ્ટેબલ વિક્રમભાઈ રબારીનાઓને કંકાવટીનાં નવાપરામાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા જુગાર વાળી જગ્યાએ ટિમ સાથે રેડ કરતાં જાહેર પટમાં પૈસા ની હારજીત નું જુગાર રમતા 7 ઈસમો ને રોકડા રૂપિયા 13,820/- અને 4 મોબાઈલ કિંમત રૂપિયા 13 હજાર જેનો કુલ મુદ્દામાલ રૂપિયા 26,820/- ગણીને તમામ ને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પકડાયેલ જુગારીઓમાં (1)જીગ્નેશભાઈ લાભુભાઈ કોળી (2)રમેશભાઈ ભુપતભાઇ કોળી (3)મુમાભાઈ હીરાભાઈ કોળી (4)અશ્વિન નાગરભાઈ કોળી (5)રાજેશ લીલુભાઈ કોળી (6)રતિભાઈ રઘુભાઇ કોળી (7)શીવાભાઈ ભગવાનભાઇ કોળી રહેવાસી તમામ આરોપી કંકાવટી ગામ વાળાને મુદામાલ સાથે તાલુકા પોલીસે પકડી પાડી ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Piles का घरेलु इलाज | Piles Problem Treatment | Piles Treatment At Home | by Dr. Saleem Zaidi
Piles का घरेलु इलाज | Piles Problem Treatment | Piles Treatment At Home | by Dr. Saleem Zaidi
અમદાવાદીઓ માખણ તરીકે જે ખાતા હતા તે નકલી નીકળ્યું!, વાસ્તવિકતા તપાસમાં ચોંકાવનારા ખુલાસા
લોકો પાસેથી માખણના પૂરતા પૈસા લીધા બાદ સસ્તી ફેટ ફેટ લોકો સુધી પહોંચી રહી છે. શું તમે જાણો છો કે...
US Share Market Problem Tracking | अमेरिकी बाजार में पिछले हफ्ते क्या हुआ? Bond Yield ने बिगाड़ा हाल?
US Share Market Problem Tracking | अमेरिकी बाजार में पिछले हफ्ते क्या हुआ? Bond Yield ने बिगाड़ा हाल?
100W चार्जिंग सपोर्ट, 5500mAh की बैटरी और 16GB रैम वाला OnePlus का ये फोन इस दिन लेगा भारत में एंट्री, यहां जानें जरूरी डिटेल
OnePlus अपने कस्टमर्स के लिए लेटेस्ट फोन को लॉन्च करने की तैयारी में है। हम OnePlus 12R की बात कर...
પીએમ મોદીની સુરક્ષામાં ભંગનો મામલો, રિપોર્ટમાં સામે આવ્યું આ સત્ય
જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની આગેવાની હેઠળની સમિતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિને લઈને...