જેતપુરપાવી તાલુકા ની શિક્ષક ઘટક સંઘ ની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ માં એક બીજા ની સહમતી થી સમરસ થતા તાલુકામાં ખુશી ની લહેર જોવા મળી હતી. તે સંદર્ભે તા.૩૧/૦૮/૨૦૨૨ ના રોજ ફોર્મ ની ચકાસણી કરતા તમામ ઉમેદવારોને બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારી શ્રી નવલસિંહ રાઠવાએ જાણવ્યું હતું કે સમરસ માં પસંદ થયેલ ઉમેદવારો સામે એક પણ ફોર્મ ન આવતા ૯ ઉમેદવારોને બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

          જેમાં પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ જે રાઠવા, બામણ ફળીયા પ્રા શાળા, ઉપ પ્રમુખ - સુભાષભાઈ એલ. બારીઆ,સી.આર.સી.કો.ઓ ભીખાપુરા, મંત્રી - સંદીપકુમાર સી. રાઠવા, નાનીબેજ-2 પ્રા શાળા,સહ મંત્રી-૧ સંજયકુમાર જે. પટેલ સેલવા પ્રા શાળા, સહ મંત્રી-૨ . પિયુષકુમાર વી. રાઠવા, ખજાનચી - ઈશ્વરભાઈ વી. રાઠવા, સુસ્કાલ પ્રા શાળા,

ઓડિટર - ચીમનભાઈ જે. રાઠવા, મગિયા પ્રા શાળા,

પ્રચારમંત્રી - કલ્પેશભાઈ એસ. રાઠવા, ઇટવાળા ડુંગર પ્રા શાળા,

સંગઠન મંત્રી - સુરજભાઈ જે. રાઠવા, ગજરા પ્રા શાળા,

આ તમામ ઉમેદવારો બિન હરીફ વિજેતા જાહેર થયા હતા.

           આ ઉપરાન્ત જિલ્લા અને રાજ્ય ના પ્રતિનિધિઓ ની પણ પસંદગી કરવામાં આવી હતી જેમાં જીલ્લા પ્રતિનિધિ

મહેન્દ્રસિંહ સોલંકી, નવાપુરા પ્રા શાળા, વદેસિંગભાઈ રાઠવા,

કદવાલ પ્રા. શાળા, જગદીશભાઈ રબારી, કઠવા કુવા પ્રા શાળા, વિજયભાઈ રાઠવા 

કુંડલ ૧ પ્રા. શાળા, રમેશભાઈ રાઠવા, દેવમોરી પ્રા શાળા.

જ્યારે રાજ્ય પ્રતિનિધિ તરીકે

શંકરભાઇ રાઠવા,લોઢન પ્રા શાળા, બિંદેશભાઈ વાઘેલા

મુવાડા પ્રા શાળા, ની વરણી કરવામાં આવી છે.

            આમ, જેતપુર પ્રાથમિક શિક્ષક સંઘ ની ચૂંટણીમાં નવે નવ ઉમેદવારની બિનહરીફ વરણી કરવામાં આવી છે.