લીંબડી તાલુકાના એક ગામમાં રહેતો બળદેવ નારાયણભાઈ પરમાર મજૂરી કામ કરતો હતો. રજા અને વાર તહેવારે બળદેવ પરમાર વતન આવતો હતો. બળદેવ જ્યારે પણ રજા પર ઘરે આવતો ત્યારે પાડોશમાં રહેતી યુવતીના ઘરે જતો હતો. યુવતી પણ બળદેવના ઘરે આવતી જતી હતી. દોઢેક વર્ષ પહેલાંની એક રાતે યુવતી અને તેના દાદી સૂતા હતા તે રૂમમાં બળદેવ પ્રવેશ્યો હતો. યુવતીનું મોઢું બંધ કરી મારી નાખવાની ધમકી આપી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.બનાવના વીસેક દિવસ પછી બળદેવના માતા મનુબેન પરમાર યુવતીને ઘરે આવી તેને ઘરકામ કરવા માટે બોલાવી ગયા હતા. પાડોશીના નાતે યુવતી બળદેવના ઘરે કામ કરવા ગઈ હતી. યુવતી ધાબા ઉપર કામ કરી રહી હતી ત્યારે બળદેવે તેને પકડી લીધી હતી. માતા-પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી બળદેવે ફરીવાર યુવતી પર દુષ્કર્મ કર્યું હતું. પંદરેક દિવસ પહેલાં યુવતીની તબિયત લથડતા હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. તપાસ બાદ ડોક્ટરે યુવતી ગર્ભવતી હોવાની વાત કરી હતી. ત્યારબાદ યુવતીએ પરિવારજનોને સઘળી હકીકત અંગે વાત કરી હતી. અવારનવાર દુષ્કર્મ કરી યુવતીને ગર્ભવતી બનાવનાર બળદેવ પરમાર સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
America: उपराष्ट्रपति पद का उम्मीदवार बनाए जाने पर गदगद हुए जेडी वेंस, ट्रंप को लेकर कह दी बड़ी बात
वाशिंगटन। अमेरिका में डोनाल्ड ट्रंप को राष्ट्रपति पद के रूप में उम्मीदवार चुना गया, वहीं...
પાલીતાણા આંગણવાડી વર્કરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું,રેલી કાઢી રોષ વ્યકત કર્યો
પાલીતાણા આંગણવાડી વર્કરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું,રેલી કાઢી રોષ વ્યકત કર્યો
Black Mermaid: South Africa की पहली Black महिला Freediving Instructor से मिलिए (BBC Hindi)
Black Mermaid: South Africa की पहली Black महिला Freediving Instructor से मिलिए (BBC Hindi)
પાવીજેતપુર તાલુકા ની ભેંસાવહી હાઈસ્કૂલમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી
પાવીજેતપુર તાલુકા ની ભેંસાવહી હાઈસ્કૂલમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી
...
સર્વોદય વિકાસ પ્લે સેન્ટર વેજલપુર દ્વારા બાળકોને ઇનામ સન્માન પત્ર અને કોમ્પ્યુટર તાલીમ લીધેલ યુવા મિત્રોને સન્માન પત્ર આપી સન્માન કરાયુ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ પ્લે સેન્ટરના નાના બાળકોએ 15 મી ઓગસ્ટ ના રોજ વિવિધ...