વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર

આવતીકાલે તા. 16.08.2023 ના રોજ દાહોદ શહેરના ઇન્દોર રોડ,રિધમ સોસાયટી, રળિયાતી રોડ લિટલ ફ્લાવર સ્કૂલ,મંડાવાવ રોડ,આશીર્વાદ ચોક, ગોવિંદ નગર, હાઉસિંગ બોર્ડ વગેરે વિસ્તારનો વીજ પૂરવઠો ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) સવારના 10.00 કલાકથી 13.00 કલાક સુધી જરૂરી લાઈન મેન્ટેનન્સ માટે બંધ રહેશે.

જેની માનવવંતા ગ્રાહકોએ નોંધ લેવી.