પલાસા ગામે દુધઈ રોડ ઉપર ઈલેક્ટ્રીક પોલના અજવાળે જાહેરમાં અમુક ઈસમો ગંજીપાનાના પાનાવડે પૈસાની હારજીતનો જુગાર રમે છે તેવી ચોકકસ હકીકત મળતા જે હકીકત આધારે મુળી પોલીસ સ્ટાફ ના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી પાડી રોકડ રૂ.10060/ તથા મોબાઇલ નંગ-3 કી.રૂ.15000/- કુલ રૂપીયા-25060/- નો મુદ્દામાલ પકડી મુળી પોલીસ સ્ટેશન કાર્યવાહી કરેલ છે.પકડાયેલ આરોપીઓ(1) વિશાલભાઈ કાળુભાઈ કાંજીયા જાતે ચુકોળી ઉ.વ.20 ધંધો-ખેતી (2) ગોબરભાઈ ચતુરભાઈ સિતાપરા જાતે યુ કોળી ઉ.વ.27 ધંધો.ખેતી (3) રમેશભાઈ મનજીભાઈ દેત્રોજા જાતે-ચુકોળી ઉ.વ-ર8 ધંધો-ખેતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પેટલાદ કોલેજમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.
પેટલાદમાં આવેલ આર. કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રજાસત્તાક પર્વને લઈને ધ્વજવંદન...
વલસાડમાં ST વર્કશોપ ખાતે એક યુવકે અન્ય એક યુવક ઉપર 7 જેટલા ચપ્પુના ધા છીંક્યા
વલસાડમાં ST વર્કશોપ ખાતે એક યુવકે અન્ય એક યુવક ઉપર 7 જેટલા ચપ્પુના ધા છીંક્યા
मौ.पिंपळढव येथे विज पडून एक महिला ठार तर तिच्या जखमी पतीची पुढील उपचारासाठी भोकरला रवानगी…
भोकर : तालुक्यातील मौ.पिंपळढव येथील शेतकरी पती पत्नी हे आपल्या शेतातील कापूस निंदनासाठी गेले...
নলবাৰী জিলা পৰিষদৰ প্ৰাক্তন অধ্যক্ষ সোনাবৰ আলিৰ মৃত্যু
নলবাৰী জিলা পৰিষদৰ প্ৰাক্তন অধ্যক্ষ তথা বিশিষ্ট ৰাজনীতিবিদ সোনাবৰ আলিৰ আজি পূৱা চেন্নাইত...