ધાંગધ્રા તાલુકાના નિમકનગર ગામે રહેતા પ્રેમી પંખીડા બે દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. જોકે આજે આ બંનેની લાશ હળવદ તાલુકાના રણમલપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવી છે.ધાંગધ્રા તાલુકાના યુવક-યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હોય અને સમાજ એક નહીં થવા દે તેવા ડરને લઈ બે દિવસ પહેલા બંને ઘરેથી ભાગી ગયા હતા. જોકે, પરિવારજનો પણ આ બંનેની શોધખોળ કરી રહ્યા હોય. તેવામાં આજે આ બંને પ્રેમી યુગલના હાથે દુપટ્ટો બાંધેલી લાશ હળવદ તાલુકાના રણમલપુર પાસેથી પસાર થતી માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલમાંથી મળી આવી હતી.ત્યારે આ બનાવને પગલે કેનાલ કાંઠે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સાથે જ આ બનાવની જાણ પરિવારજનોને કરતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને હાલ બંને મૃતદેહને બહાર કાઢી પીએમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવાના ઉદૅશયથી પાલનપુરની જિલ્લા જેલમાં યોગ શિબિરનું આયોજન....
કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી પાલનપુરની જિલ્લા જેલમાં યોગ શિબિરનું આયોજન...
...
नमाना कस्बे में अघोषित बिजली कटौती के चलते कस्बे वासियों ने आधी रात बैठकर गुजारी ।
नमाना कस्बे व आसपास के गांव में अघोषित बिजली कटौती के चलते सोमवार देर रात को 9:30...
Crime against women: किस राज्य में महिलाओं के ख़िलाफ़ बलात्कार के सबसे ज़्यादा मामले दर्ज हैं? (BBC)
Crime against women: किस राज्य में महिलाओं के ख़िलाफ़ बलात्कार के सबसे ज़्यादा मामले दर्ज हैं? (BBC)
સણવાલ ગામના વર્ધાજી બારોટની હ****ત્યા કેસના આરોપીની હ****ત્યા થઈ હતી #ucnews #airnewsgujarati
સણવાલ ગામના વર્ધાજી બારોટની હ****ત્યા કેસના આરોપીની હ****ત્યા થઈ હતી #ucnews #airnewsgujarati