"આઝાદી કા અમૃત મહોત્સવ"

આજ રોજ કેશોદ તાલુકા પંચાયત ખાતે "મેરી માટી મેરા દેશ".. અભિયાન અંતર્ગત તકતી નું અનાવરણ.. ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન... વિર જવાનો નુ સન્માન અને વૃક્ષારોપણ કરી ને કાયૅકમ ની ઉજવણી કરવામાં આવી હતી