દિયોદર ન્યાય સંકુલ આગળ પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો...કોઈ અજાણ્યા વ્યકિતએ કોર્ટ સંકુલ બહાર આત્મવિલોપન ની ચીમકી આપ્યા બાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો...ફાયર ફાઈ ટર એમ્બ્યુલન્સ સાથે પોલીસે ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત...કોઈ અજાણ્યા વ્યક્તિ આત્મવિલોપન કરવા આવતો હોવાનો મેસેજ મળતાં પોલીસે ગોઠવ્યો બંદોબસ્ત...પી એસ આઈ સહિત મહિલા પોલીસ પણ કોર્ટ સંકુલ આગળ ગોઠવ્યો બંદોબસ્ત....