પાટડીના માલવણ હાઇવે પર વાહન ચેકીંગ દરમિયાન વિદેશી દારૂની 100 બોટલો સાથે ડસ્ટર ગાડી ઝડપાઇ હતી. જેમાં બજાણા પોલીસે વિદેશી દારૂની 100 બોટલો અને ડસ્ટર ગાડી મળી કુલ રૂ. 3,34,420ના મુદામાલ સાથે બનાસકાંઠાના દિયોદરના એક શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ માલવણ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો, ત્યારે વાહન ચેકીંગ દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે ડસ્ટર ગાડીને બજાણા પોલીસ સ્ટાફે છટકું ગોઠવી આંતરીને પકડી પાડી હતી. અને આ ગાડીમાંથી ચાલક જીતેન્દ્ર હીરાભાઈ પુરોહિત ઉંમર વર્ષ- 30 ( રહે-મકડાલા, તા.દિયોદર , બનાસકાંઠાને જુદી જુદી બ્રાંડની વિદેશી દારૂની બોટલો નંગ- 100 કિંમત રૂ.34,420 અને ડસ્ટર ગાડી કિંમત રૂ. 3,00,000 મળી કુલ રૂ. 3,34,420ના મુદામાલ સાથે ઝબ્બે કરી એની વિરુદ્ધ દારૂ અંગેનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એસ.પી.ઝાલા, કીશોરભાઇ પારઘી, ભુપતભાઇ ડેથળીયા, યશપાલસિંહ રાઠોડ અને રોહીતકુમાર પટેલ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAP ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની અટકાયત કરાઈ | Watch Video
AAP ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની અટકાયત કરાઈ | Watch Video
Shruti Haasan ने कांस रेड कारपेट पर किया वॉक, ब्लैक ड्रेस में बिखेरा हुस्न का जलवा
कांस फिल्म फेस्टिवल अब अपने आखिरी पड़ाव पर है। इस रेड कारपेट की शुरुआत 16 मई से फ्रेंच रिवेरा में...
তিনিচুকীয়াৰ বজালতলীত হেৰইন সহ এজন আটক তিনিচুকীয়া আৰক্ষীৰ
তিনিচুকীয়াৰ বজালতলীত হেৰইন সহ এজন আটক তিনিচুকীয়া আৰক্ষীৰ
कश्मीर के कुलगाम में मुठभेड़, 4 सुरक्षाकर्मी घायल:इनमें 3 सेना के जवान, एक ASP
कश्मीर में कुलगाम के आदिगाम देवसर इलाके में सुरक्षाबलों और आतंकियों के बीच मुठभेड़ जारी है। सेना...
સુરત કોંગ્રેસ ચૂંટણી ફંડને લઈને નવો વિવાદ, 10થી15 ટકા રકમ ઓછી નીકળવાની ફરિયાદ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારોને અપાયેલા ચૂંટણી...