પાટડીના માલવણ હાઇવે પર વાહન ચેકીંગ દરમિયાન વિદેશી દારૂની 100 બોટલો સાથે ડસ્ટર ગાડી ઝડપાઇ હતી. જેમાં બજાણા પોલીસે વિદેશી દારૂની 100 બોટલો અને ડસ્ટર ગાડી મળી કુલ રૂ. 3,34,420ના મુદામાલ સાથે બનાસકાંઠાના દિયોદરના એક શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ માલવણ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો, ત્યારે વાહન ચેકીંગ દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે ડસ્ટર ગાડીને બજાણા પોલીસ સ્ટાફે છટકું ગોઠવી આંતરીને પકડી પાડી હતી. અને આ ગાડીમાંથી ચાલક જીતેન્દ્ર હીરાભાઈ પુરોહિત ઉંમર વર્ષ- 30 ( રહે-મકડાલા, તા.દિયોદર , બનાસકાંઠાને જુદી જુદી બ્રાંડની વિદેશી દારૂની બોટલો નંગ- 100 કિંમત રૂ.34,420 અને ડસ્ટર ગાડી કિંમત રૂ. 3,00,000 મળી કુલ રૂ. 3,34,420ના મુદામાલ સાથે ઝબ્બે કરી એની વિરુદ્ધ દારૂ અંગેનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એસ.પી.ઝાલા, કીશોરભાઇ પારઘી, ભુપતભાઇ ડેથળીયા, યશપાલસિંહ રાઠોડ અને રોહીતકુમાર પટેલ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Imphal UFO: UFO का पता लगाने के लिए वायुसेना ने भेजे दो राफेल विमान, तलाशी के बाद सामने आई जानकारी
नई दिल्ली। मणिपुर के इंफाल इंटरनेशनल एयरपोर्ट के पास रविवार दोपहर को यूएफओ देखा गया। सच्चाई...
લ્યો ભાઈ દે દનાદન મેધરાજાની એન્ટ્રી-અમૂતપુર નજીક વેકરાળા નદીમાં પાણીની આવક
લ્યો ભાઈ દે દનાદન મેધરાજાની એન્ટ્રી-અમૂતપુર નજીક વેકરાળા નદીમાં પાણીની આવક
ડીસા નગરપાલિકા દ્વારા નવિન રોડ સાથે ફુટપાથનુ રીનોવેશનની કામગીરી હાથ ધરાઈ..
ડીસા નગરપાલિકા દ્વારા નવિન રોડ સાથે ફુટપાથનુ રીનોવેશનની કામગીરી હાથ ધરાઈ..
દિલ્હી NCR માં ભૂકંપ ના આંચકા આવ્યા..
દિલ્હી-NCRમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ, સપ્તાહમાં બીજી વાર ધરા ધ્રુજી..
દિલ્હી-એનસીઆરમાં શનિવારે...