વઢવાણ તાલુકાનાં ચાર ગામનાં ૧૫૦ થી વધુ ખેડુતોએ કેનેરા બેંકની શાખાએ જઈ પાકધિરાણનું વ્યાજ રીબેટ આપવાની માંગ સાથે ઉગ્ર રજુઆત કરી હતી. કટુડા ગામે આવેલી કેનેરા બેંકમાંથી કટુડા, લટુડા,ભદ્રેશી અને રાજચરાડી સહિત ચાર ગામનાં ૩૦૦થી વધુ ખેડૂતો પાક ધિરાણ મેળવે છે. પાક ધિરાણ પરના ૭ ટકા વ્યાજમાંથી ૪ ટકા વ્યાજ ખેડુતોને રીબેટ આપવામાં આવતુ હોય છે. પરંતુ આ ચાર ગામના ખેડુતોને ૨૦૧૭થી એટલે કે, પાંચ વર્ષથી વ્યાજની રકમ પરત ન મળતા રોષે જણાયેલા ૧૫૦થી વધુ ખેડુતો રજુઆત કરવા બેંકમાં ગયા હતા. જ્યાં અમદાવાદથી આવેલા ઉચ્ચ અધિકારીઓને ઉગ્ર રજુઆત કરી તાત્કાલીક વ્યાજની રકમ પરત આપવા માંગ કરી હતી. તેમજ યોગ્ય ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DPR work for Bullet train corridor connecting Chennai - Bengaluru - Mysuru is underway in Ramanagara.
March 7, 2024
DPR work for Bullet train corridor connecting Chennai - Bengaluru - Mysuru is...
राजस्थान में पुलिस के ऑपरेशन एंटी वायरस अभियान से अपराधियों में खौफ का माहौल
डीग जिले के मेवात में बढ़ते साइबर ठगी के मामलों में अब यह इलाका पूरे देश के अंदर जामताड़ा के बाद...
शिंंदेंच्या आमदारांना परत घेणार?, काय म्हणाले आदित्य | Aditya Thackeray on Eknath Shinde Rebel MLA
शिंंदेंच्या आमदारांना परत घेणार?, काय म्हणाले आदित्य | Aditya Thackeray on Eknath Shinde Rebel MLA
सनराइज इंटरनेशनल स्कूल सांगोद में डांडिया इवेंट मौज का आयोजन हुआ
कोटा(बीएम राठौर). सांगोद नगर में स्थित सनराइज इंटरनेशनल स्कूल में डांडिया इवेंट मौज 2024 का आयोजन...