ચુડા તાલુકાના કરમડ ગામે રહેતા લાભુબેન ઉર્ફે બબુબેન મેણીયાના પુત્રને ગામમાં રહેતા એક પરિવારની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોવાથી બંને કુટુંબના સભ્યો સાથે બેસી સંપસલાહ કરેલી. ત્યારબાદ બીજા દિવસ લાભુબેન રોજીદા નિયમનુસાર પોતાની વાડીએ પશુ માટે ઘાસ વાઢતા હતા. જે દરમિયાન ટોળાએ પ્રેમ સંબંધનો આક્ષેપ કરી માર મારવા લાગેલા. તેમજ માથાના વાળ પકડી ગડદા પાટુનો માર મારી ઢસડી ઢોર માર મારેલો. જેની ફરિયાદ ચુડા પોલીસ સ્ટેશનને નોધાવતા 16 વ્યક્તિની સામે ગુનો નોધાયેલો હતો.જેમાં જયપાલ નાગજીભાઇ, કાળુ ગટોરભાઇ. જીગ્નેશ જગાભાઈ. ઘનશ્યામ રામભાઈ, ભરતભાઈ ગટાભાઈ, બલદેવભાઈ છેલાભાઈ, અમરતબેન નાનજીભાઈ, આનંદબેન નાનજીભાઈ, કાજલબેન નાનજીભાઈ, મુના ચિકાભાઈ, ગુલાબબેન ગટોરભાઇ, હશુબેન ગટોરભાઇ, મનુબેન ગટોરભાઇ તેમજ અન્યની સહિત 16 લોકોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર જીવાત ખાના પાસેથી બાઇક ચોરીની ઘટના | SatyaNirbhay News Channel
રાધનપુર જીવાત ખાના પાસેથી બાઇક ચોરીની ઘટના | SatyaNirbhay News Channel
પ્રોહિબિશનના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી પકડાયો
સુરેન્દ્રગર જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સુચનાઆપી...
૩ પક્ષ-૩ દાવેદાર / કોણ જીતશે ૯૪ વિધાનસભા- ભાજપ-કોંગ્રેસ કે આપ
૩ પક્ષ-૩ દાવેદાર / કોણ જીતશે ૯૪ વિધાનસભા- ભાજપ-કોંગ્રેસ કે આપ
ધારીના ગ્રામ્ય વિસ્તારમાં યુવતી પર છરીની અણીએ ગેંગરેપ ગુજારનારા બે પર પ્રાંતિઓ ને ૨૦ વર્ષની કેદ
૨૦૧૯ની ઘટનામાં નામદાર ધારી કોર્ટનો ચુકાદો.
ભોગ બનનાર યુવતીને ને રૂ. ૫/- લાખનું વળતર ચૂકવવા આદેશ...