ધ્રાંગધ્રા શેહરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગુનાહીત પ્રવૃત્તિઓને ડામવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસ પી, આઈ ની સૂચનાથી ધાંગધ્રા સીટી પોલીસ સ્ટાફ પોલીસ ભરતસિંહ બાવલભા પઢીયાર, રણજીતસિંહ ઘનશ્યામભાઈ ચૌહાણ સહિત સ્ટાફ ભગવત ધામ ગુરુકુળે હોય તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે ડાભી સોસાયટી ફોરેસ્ટ ઓફિસ પાછળ ચાલતા જુગારધામ પર દરોડો પાડી સંજયભાઈ વિનુભાઈ, દેવરાજભાઈ શામજીભાઈ, શનિભાઈ ગલધીરભાઈ, નિલેશભાઈ સુરેશભાઈ, રહે બધા ધ્રાંગધ્રા વાળા આ 4 શખ્સોને ગંજીપાનાનો જુગાર રમતા રોકડે રકમ 4570 ના મુદ્દા માલ સાથે પકડી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Uddhav Thackeray ने Amit Sahh की तुलना अहमद शाह अब्दाली से की | Maharashtra Politics | Aaj Tak News
Uddhav Thackeray ने Amit Sahh की तुलना अहमद शाह अब्दाली से की | Maharashtra Politics | Aaj Tak News
Lok Sabha Election 2024: Manoj Tiwari के खिलाफ Congress ने Kanhaiya Kumar को ही क्यों उतारा?
Lok Sabha Election 2024: Manoj Tiwari के खिलाफ Congress ने Kanhaiya Kumar को ही क्यों उतारा?