ધ્રાંગધ્રા શેહરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગુનાહીત પ્રવૃત્તિઓને ડામવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસ પી, આઈ ની સૂચનાથી ધાંગધ્રા સીટી પોલીસ સ્ટાફ પોલીસ ભરતસિંહ બાવલભા પઢીયાર, રણજીતસિંહ ઘનશ્યામભાઈ ચૌહાણ સહિત સ્ટાફ ભગવત ધામ ગુરુકુળે હોય તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે ડાભી સોસાયટી ફોરેસ્ટ ઓફિસ પાછળ ચાલતા જુગારધામ પર દરોડો પાડી સંજયભાઈ વિનુભાઈ, દેવરાજભાઈ શામજીભાઈ, શનિભાઈ ગલધીરભાઈ, નિલેશભાઈ સુરેશભાઈ, રહે બધા ધ્રાંગધ્રા વાળા આ 4 શખ્સોને ગંજીપાનાનો જુગાર રમતા રોકડે રકમ 4570 ના મુદ્દા માલ સાથે પકડી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Apple iPad पर मिल रही है तगड़ी डील, इन यूजर्स को मिल रहा खास मौका; 13 हजार रुपये से कम होगा दाम
एपल प्रोडक्ट्स को पसंद करते हैं और आईपैड खरीदने का मन बना रहे हैं तो ये जानकारी आपके काम की हो...
રાધનપુર : કમોસમી વરસાદની શક્યતા | SatyaNirbhay News Channel
રાધનપુર : કમોસમી વરસાદની શક્યતા | SatyaNirbhay News Channel
રાજકોટઃ અરવિંદ કેજરીવાલનો મોટો દાવો સુરત શહેરમાં 12 સીટ પૈકી 7 સીટ આમ આદમી પાર્ટીને મળશે
રાજકોટઃ અરવિંદ કેજરીવાલનો મોટો દાવો સુરત શહેરમાં 12 સીટ પૈકી 7 સીટ આમ આદમી પાર્ટીને મળશે