શહેરમાં વેચાતા પ્લાસ્ટિક ની થેલીઓ પર પ્રતિબંધ કોણ લાદશે ક્યારે લાદશે. પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે લડાઈ દોઢ વર્ષથી વધુ સમય બાદ પણ બજારમાં ઢગલે ઢગલો પ્લાસ્ટિકની થેલીઓ જોવા મળી રહી છે શહેરના શાક માર્કેટમાં પણ બે રોકટોક રીતે પ્રતિબંધ પ્લાસ્ટિક થેલીઓ અપાઈ રહી છે એક એક શાકભાજીની અન્ય ફેરીયા કાપડ ની લારી ગણીએ તો ત્યાં માત્ર 25 થી 50 પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલી આપવામાં આવતી હોવાની ગણના કરીએ તો પણ રોજની હજારો ની સંખ્યામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો વેપલોક ખેડબ્રહ્મા શહેરમાં અલગ અલગ વસ્તુઓ વેપારીઓ દ્વારા પેકિંગ કરી અપાઈ રહી છે મોટા મોટા વેપારીઓ પ્લાસ્ટિકની થેલીઓ વેચી રહ્યા છે હાથમાં આવે તો નાનો પાથરણા વાળો તેની સામે લાલ આંખ કરાય છે તો હોલસેલર વેપારીઓની સામે લાલ આંખ કેમ નહીં મુખ્ય વેપારતો હોલસેલરો જ કરતા હોય છે પ્લાસ્ટિક પર પ્રતિબંધ માત્ર કાગળ પર જ જોવાઈ રહ્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અલ્ટો કારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી
ચોટીલા આણંદપુર ચોકડી પાસે અલ્ટો કારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા...
ৰঙিয়াত বাল্য বিবাহৰ বিৰুদ্ধে সহস্ৰাধিক ছাত্ৰ-ছাত্ৰীৰ সজাগতা সমদল অনুষ্ঠিত
ৰঙিয়াত বাল্য বিবাহৰ বিৰুদ্ধে সহস্ৰাধিক ছাত্ৰ-ছাত্ৰীৰ সজাগতা সমদল অনুষ্ঠিত
Kejriwal Bail: 'आपको देखकर तो ऐसा नहीं लगता...' ED की दलील के बाद कोर्ट ने 1 जून के लिए टाली सुनवाई
नई दिल्ली। दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल ने जमानत के लिए राउज एवेन्यू कोर्ट में...
गोरखपुर नगर निगम के नवनिर्वाचित महापौर डॉ मंगलेश श्रीवास्तव और पार्षदगणों का शपथ ग्रहण समारोह। 2023
गोरखपुर/
मंत्री वित्त एवं संसदीय कार्य विभाग, उ0प्र0/प्रभारी मंत्री गोरखपुर के...
एलन मस्क के बारे में चौंकाने वाला खुलासा, गूगल के को-फाउंडर सर्गेई ब्रिन ने अपनी पत्नी को दे रहें तलाक
दुनिया के सबसे अमीर शख्स एलन मस्क के बारे में चौंकाने वाला खुलासा हुआ है. खबर है कि गूगल के...