નાં ઘાંટવડ માં પણ રખડતા ઢોરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે અને કેટલીક વખત સમગ્ર આખલાઓનો ત્રાસ જીવલેણ સાબિત થઈ શકે છે ઘાંટવડ રસ્તા વચ્ચે આખલા યુદ્ધ ના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.રખડતા ઢોરો માટે હાઇકોર્ટ ની ટિપ્પણી છતાં પાલિકા ના સત્તાધીશો બેજવાબદાર છે અને ઘાંટવડ માં રસ્તે રખડતા ઢોરો ની સમસ્યા કેટલીક વખત જીવલેણ સાબિત થાય છે ત્યારે કોડીનાર શહેર માં અને ગ્રામ્ય વિસ્તાર નાં રસ્તા વચ્ચે આખલા યુદ્ધ છાસવારે જોવા મળે છે આજે પણ રસ્તા વચ્ચે અખલાયુદ્ધ માં દ્રશ્યો અકસ્માત કરે તેવા જોવા મળ્યા 

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

ઘાંટવડ નાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો છે. અને જ્યાં દેખો ત્યાં રસ્તાઓ ઉપર મોરા પ્રમાણમાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે અને જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુસ્કેલી ભોગવવી પડી રહી છે અને તંત્ર ને અવાર નવાર રજુઆતો કરવા છતાં કોઇ પગલાં લેવામાં આવતા ન હોવાથી લોકો તંત્ર પ્રત્યે ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે તેમ છતાં આ તંત્ર સત્તાધિસોની ઉંઘ ઉડતી નથી ઘાંટવડ નાં જગાત નાકા વિસ્તાર માં આજે સવાર માં બે આખલા ઓ નાં યુદ્ધ નાં કારણે એક મુસ્લીમ સમાજ સામાન્ય ખેડૂત ગફાર ભાઈ હસન ભાઈ સરવૈયા નામ નાં ખેડુત નું ૧૦ લીટર જેટલું દૂધ રસ્તા વચ્ચે રેલમ સેલમ કરી નાખ્યું હતું ઉલ્લેખનીય એ છે

કે સરકાર દ્વારા ટ્રાફિક નિયમનની મસમોટી વાતો કરવામાં આવે છે અને મોટા મોટા દંડ વસુલવાની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ રસ્તાઓ ઉપર જ્યાં દેખો ત્યાં ઢોર જોવા મળતા હોય છે અને આ કારણે અવાર નવાર અકસ્માતો વધી રહ્યા છે. સરકાર દ્વારા ખરેખર આ રખડતા ઢોર બાબતે કાળજી લેવાની અતી જરુર છ