ઓડિસાથી 3 મહિનાથી ગુમ યુવકનું જોરાવરનગર પોલીસે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. તે સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હોટલમાં વેઈટર તરીકે કામ કરતો યુવક કામથી કંટાળી ગયો હતો અને પોતાના પરિવારને છોડી રેલવે મારફતે સુરેન્દ્રનગર આવી ગયો હતો.આ દરમિયાન અચાનક સ્થાનિક લોકોએ રસ્તે રખડતા યુવકને સુરેન્દ્રનગરની જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. બાદમાં જોરવરનગર પોલીસે પરિવાર સાથે વીડીયો કોલથી વાત કરાવી અને આ વાતની ખરાઈ કરી હતી. છેલ્લા 3 માસથી ઘરેથી ગુમ યુવકના પરિવારજનોને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. ઓડિસાથી 3 મહિનાથી ગુમ યુવકનું જોરાવરનગર પોલીસે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. આ ગુમ યુવકનું અંદાજે 3 માસ બાદ પરિવારજનો સાથે મિલન બાદ પોલીસ મથકમાં જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વિશ્વની કહેવાતી મોટામાં મોટી પાર્ટી BJP આજે આમ આદમી પાર્ટી થી ડરી રહી છે: ગોપાલ ઇટાલિયા 
 
                      વિશ્વની કહેવાતી મોટામાં મોટી પાર્ટી BJP આજે આમ આદમી પાર્ટી થી ડરી રહી છે: ગોપાલ ઇટાલિયા
                  
   নাজিৰা কলেজ তিনিআলিৰ ৰে'ল পথত ৰে'লৰ খুন্দাত গুৰুত ভাৱে আহত এজন যুৱক। 
 
                      নাজিৰা কলেজ তিনিআলিৰ ৰে'ল পথত ৰে'লৰ খুন্দাত গুৰুত ভাৱে আহত । ৰেলে মহতিয়াই নিয়াত খণ্ড খণ্ড হৈ পৰে...
                  
   महाराष्ट्र में NDA के बीच सीट शेयरिंग फाइनल:शाह के घर 2 घंटे बैठक चली; भाजपा 155, शिवसेना शिंदे 78 और NCP अजित गुट 55 सीटों पर लड़ेंगे 
 
                      महाराष्ट्र में सीट शेयरिंग को लेकर शुक्रवार देर रात अमित शाह के घर NDA के घटक दलों की ढाई घंटे...
                  
   चापरमुख मारवाड़ीपट्टी सार्वजनिक दुर्गोत्सव समिति की तैयारी जोरों पर, मातारानी की अजंता रुपी प्रतिमा होगी मुख्य आकर्षण। अष्टमी,नवमी को बहेगी भजनों की गंगा। 
 
                      समस्त रोहा, चापरमुख क्षेत्र में आगामी दुर्गोत्सव समितियों द्वारा व्यापक प्रस्तुति चलाते आने के...
                  
   
  
  
  
   
  