સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર વ્યાજખોરોએ જાહેરમાં યુવકના બન્ને પગ ભાંગી નાખ્યા હતા. જેથી યુવકને ઈજા પહોંચી હતી. જેને પગલે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ આ ઘટના અંગે સુરેન્દ્રનગર બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ થઇ છે.આ ઘટનાની વિગત જોઈએ તો યુવકના પિતાએ 3 લાખ રૂપિયા 10% લેખે વ્યાજવા લીધા હતા અને છેલ્લા 3 વર્ષથી 10% લેખે 30 હજાર માસિક વ્યાજ ચૂકવતા હતા. જેમાં ગત માસે વ્યાજ ચુકણી કરવાનું મોડું થઈ જતા 80 ફૂટ રોડ પર 4 શખ્સોએ યુવકના જાહેરમાં જ બન્ને પગ ભાંગી નાખ્યા હતા. આથી યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો બેફામ બન્યા છે. જેમાં 80 ફૂટ રોડ પર વ્યાજખોરોએ જાહેરમાં યુવકના બન્ને પગ ભાંગી નાખતા તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખાસેડવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अब फैसला मैदान मे होगा - धनंजय मुंडे
परळी (प्रतिनिधी)
माजी सामाजिक न्याय मंत्री आमदार धनंजय मुंडे यांच्या संकल्पनेतून...
ડુંગર પોલીસ સ્ટેશન નાં હડમતીયા ગામે બાવળની કાટ માં જુગાર રમતાં ૭ ઇસમોને રોકડ રકમ તથા જુગારનાં સાહીત્ય સાથે કુલ કી.રૂ. ૭૦૫૬૦ - નાં મુદામાલ સાથે પકડી પાડતી ડુંગર પોલીસ ટીમ
ડુંગર પોલીસ સ્ટેશન નાં હડમતીયા ગામે બાવળની કાટ માં જુગાર રમતાં ૭ ઇસમોને રોકડ રકમ તથા જુગારનાં...
Chhattisgarh Election 2023: Raman Singh के नामांकन में पहुंचे Amit Shah, जनसभा को करेंगे संबोधित
Chhattisgarh Election 2023: Raman Singh के नामांकन में पहुंचे Amit Shah, जनसभा को करेंगे संबोधित
आदित्य भंडारी बने मालवा महासंघ जिला संयोजक
आदित्य भंडारी बने मालवा महासंघ जिला संयोजकबूंदी। श्री जैन श्वेतांबर मालवा महासंघ के...
હર હર શંભુ પર યુ-ટયુબની મોટી કાર્યવાહી પ્લેટફોર્મ પરથી હટાવ્યું ફરમાની નાઝનું ગીત
હર હર શંભુ પર યુ-ટયુબની મોટી કાર્યવાહી પ્લેટફોર્મ પરથી હટાવ્યું ફરમાની નાઝનું ગીત
ભક્તિ...