સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર વ્યાજખોરોએ જાહેરમાં યુવકના બન્ને પગ ભાંગી નાખ્યા હતા. જેથી યુવકને ઈજા પહોંચી હતી. જેને પગલે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ આ ઘટના અંગે સુરેન્દ્રનગર બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ થઇ છે.આ ઘટનાની વિગત જોઈએ તો યુવકના પિતાએ 3 લાખ રૂપિયા 10% લેખે વ્યાજવા લીધા હતા અને છેલ્લા 3 વર્ષથી 10% લેખે 30 હજાર માસિક વ્યાજ ચૂકવતા હતા. જેમાં ગત માસે વ્યાજ ચુકણી કરવાનું મોડું થઈ જતા 80 ફૂટ રોડ પર 4 શખ્સોએ યુવકના જાહેરમાં જ બન્ને પગ ભાંગી નાખ્યા હતા. આથી યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો બેફામ બન્યા છે. જેમાં 80 ફૂટ રોડ પર વ્યાજખોરોએ જાહેરમાં યુવકના બન્ને પગ ભાંગી નાખતા તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખાસેડવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં વેપારીએ 5 ટકા વ્યાજે લીધેલા રૂ. 10 લાખ સામે રૂ. 19 ચૂકવ્યાં છતાં પણ કોર્ટ કેસ : જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરતાં વ્યાજખોર સામે પ્રથમ ફરિયાદ નોંધાઇ
ગુજરાત પોલીસે વ્યાજખોરો સામે મુહીમ ચાલુ કરી છે. જેમાં ડીસામાં વ્યાજખોર સામે પ્રથમ કેસ નોંધાયો છે....
HALVAD | હળવદ કોંગ્રેસ ની યુવા પરીવર્તન યાત્રા નું આગમાન
HALVAD | હળવદ કોંગ્રેસ ની યુવા પરીવર્તન યાત્રા નું આગમાન
Parliament Special Session: One Nation One Election पर भड़के Asaduddin Owaisi, PM Modi से पूछे सवाल!
Parliament Special Session: One Nation One Election पर भड़के Asaduddin Owaisi, PM Modi से पूछे सवाल!
હાલોલની પી.એમ. પરિખ જનરલ હોસ્પિટલ ખાતે પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ બેન્કનો શુભારંભ કરાયો.
હાલોલ નગરના બસ સ્ટેન્ડ સામે આવેલ શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત શ્રી પી.એમ. પરિખ જનરલ...
MAHEMDAVAD:-નવરાત્રી નિમિતે 1008 દિવાની મહાઆરતી કરવામાં આવી.
MAHEMDAVAD:-નવરાત્રી નિમિતે 1008 દિવાની મહાઆરતી કરવામાં આવી.