થાનગઢ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને દલિત સમાજના યુવા કાર્યકર્તા પી.ડી.પરમારને નાની ઉંમરે અચાનક જ એટેક આવ્યો હતો. તેઓ પોતાના ઘરે હતા તે દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપાડતા થાનગઢ સરકારી હોસ્પિટલ લઈ જાવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.આ નાની ઉમરના યુવા કાર્યકરનું અવસાન થતા થાનગઢ શહેરની અંદર લોકોમાં શોકની લાગણી ફરીવળી હતી. તેમના અવસાનની અબર મળતા મોટી સંખ્યામાં તેમના ચાહકો સરકારી દવાખાને ઉમટી પડ્યા હતા. તેઓના પરિવારમાં ત્રણ દીકરી છે જેઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી ખાતે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ માં અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા
અંબાજી ખાતે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ માં અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા
...
ધ્રોલ નગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નો લઈને કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યું
ધ્રોલ નગરપાલિકાના કર્મચારીઓ વિવિધ પ્રશ્નો ને લય ને ચિફ ઓફિસર ને આવેદનપત્ર આપ્યું...
जहरीली दुल्हन का मामला - पति और ससुराल के 6 सदस्य बेहोश
** राजस्थान के बूंदी जिले में एक गंभीर घटना सामने आई है, जिसमें एक नवविवाहित दुल्हन ने...