આજ રોજ ગાધકડા મુકામે "મારી માટી મારો દેશ" કાર્યક્રમ અંતર્ગત સૌ પ્રથમ શિલાફલકમ અને પંચપ્રાણ પ્રતિજ્ઞા સેલ્ફી તેમજ માટી - કળશ અને વિરો ને વંદન ત્યારબાદ ધ્વજવંદન સાથે રાષ્ટ્રગાન સમગ્ર કાર્યક્રમ તાલુકા પંચાયત સભ્ય શ્રી જીતુભાઈ કાછડીયા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં ગામના આગેવાનો, તલાટી કમ મંત્રી શ્રી, ગ્રામસેવક, દરેક શાળાના આચાર્ય તેમજ શિક્ષકો અને આંગણવાડીના બહેનો, શાળાના વિદ્યાર્થીઓ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વંદેમાતરમ્
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘चुनाव से रोकने’ Dhananjay Singh को सजा मिलते ही Amit Shah के खिलाफ किसने नारे लगाए?
‘चुनाव से रोकने’ Dhananjay Singh को सजा मिलते ही Amit Shah के खिलाफ किसने नारे लगाए?
ગુરુમંદિર આગથળાથીહિંગળાજ માના મંદિર14 વિધાનસભાયુથ કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરેલ છે લાખણી
ગુરુમંદિર આગથળાથીહિંગળાજ માના મંદિર14 વિધાનસભાયુથ કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરેલ છે લાખણી
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે વીજળી પડતાં ભેંસ નું મોત...ગાજ્યા મેઘ નાં વરસ્યા.
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે વીજળી પડતાં ભેંસ નું મોત...ગાજ્યા મેઘ નાં વરસ્યા
...
सुनक की जगह लेंगी केमी बेडेनॉक:किसी ब्रिटिश पार्टी की लीडर बनने वाली पहली अश्वेत महिला
ब्रिटेन की सबसे बड़ी पार्टियों में एक कंजर्वेटिव पार्टी में अब ऋषि सुनक की जगह एक अश्वेत महिला...
જામનગર જિલ્લા ના ધ્રોલ તાલુકાના મોડપર ગામ પાસે આવેલ આજી 3 ડેમ મા રાતે ભારિ વરસાદ
જામનગર જિલ્લા ના ધ્રોલ તાલુકાના મોડપર ગામ પાસે આવેલ આજી 3 ડેમ મા રાતે ભારિ વરસાદ