સાબરકાંઠાના જિલ્લા ના અંતરિયાળ વિસ્તાર એવા ખેડબ્રહ્મા તાલુકા વિજયનગર તાલુકા અને પોશીના તાલુકામાં અપડાઉન કરતા શિક્ષકો ને લઈ શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે. ઊંડાણના વિસ્તારોમાં શાળા ખુલ્યા બાદ મોઢે સુધી શિક્ષકો પહોંચતા નથી. તાલુકા કેળવણી અધિકારીની રહેમ નજર હેઠળ અપડાઉન કરતા શિક્ષકો ફ્ળયા ફુલ્યા છે રોજબરોજ 50 થી 100 કિલોમીટર જેટલા દૂરથી શિક્ષકો અપડાઉન કરી રહ્યા છે પરંતુ સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકાના અધિકારીઓ દ્વારા અપડાઉન કરતા શિક્ષકોની તપાસ કરવામાં આવે તો મોટી સંખ્યામાં શિક્ષકોની અપડાઉન કરવાની પોલ બહાર આવી શકે છે આટલા લાંબા અંતરેથી અપડાઉન કરી બાળકોને શું ભણાવતા હશે તેવો પ્રજામાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं