સાબરકાંઠાના જિલ્લા ના અંતરિયાળ વિસ્તાર એવા ખેડબ્રહ્મા તાલુકા વિજયનગર તાલુકા અને પોશીના તાલુકામાં અપડાઉન કરતા શિક્ષકો ને લઈ શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે. ઊંડાણના વિસ્તારોમાં શાળા ખુલ્યા બાદ મોઢે સુધી શિક્ષકો પહોંચતા નથી. તાલુકા કેળવણી અધિકારીની રહેમ નજર હેઠળ અપડાઉન કરતા શિક્ષકો ફ્ળયા ફુલ્યા છે રોજબરોજ 50 થી 100 કિલોમીટર જેટલા દૂરથી શિક્ષકો અપડાઉન કરી રહ્યા છે પરંતુ સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકાના અધિકારીઓ દ્વારા અપડાઉન કરતા શિક્ષકોની તપાસ કરવામાં આવે તો મોટી સંખ્યામાં શિક્ષકોની અપડાઉન કરવાની પોલ બહાર આવી શકે છે આટલા લાંબા અંતરેથી અપડાઉન કરી બાળકોને શું ભણાવતા હશે તેવો પ્રજામાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં કારમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ
ડીસામાં વિશ્વકર્મા મંદિર પાસે આવેલા એક ઓટો ગેરેજમાં રીપેરીંગ માટે મુકેલી કારમાં આકસ્મિક આગ લાગતા...
AUS VS NZ : Travis Head ने वापसी करते ही जड़ा तूफानी शतक, बनाया ये Record | World Cup | Sports LIVE
AUS VS NZ : Travis Head ने वापसी करते ही जड़ा तूफानी शतक, बनाया ये Record | World Cup | Sports LIVE
છોટાઉદેપુરમાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજીનું આગમન, આમ આદમી પાર્ટીની સભા ઝંડા ચોકમાં યોજાઇ હતી…
છોટાઉદેપુરમાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજીનું આગમન, આમ આદમી પાર્ટીની સભા ઝંડા ચોકમાં યોજાઇ...
PM Modi France Visit: पीएम मोदी कल फ्रांस के लिए होंगे रवाना, UAE का भी करेंगे दौरा; पढ़ें क्या रहेगा खास
नई दिल्ली, प्रधानमंत्री नरेंद्र मोदी 13-15 जुलाई 2023 तक फ्रांस और संयुक्त अरब अमीरात की...
ट्रक चालक ने बाइक को मारी जोरदार टक्कर मोके पर हुई बाइक सवार एक व्यक्ति की मौत मौके पर पहुंची गुनौर पुलिस घायलों को कराया अस्पताल में भर्ती
गुनौर :गुनौर -कटन मार्ग पर बालाजी मंदिर की कुछ दूर आगे सुंगरहा मोड़ के पहले...