સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચના અને માગેદશેન આપેલ હોય જે અન્વયે પો.ઇન્સ. એસ.એમ.જાડેજા સાહેબનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.મગનભાઈ રાઠોડ તથા એ.એસ. આઈ. રવિભાઈ અલગોતર તથા ડ્રા.પો.કોન્સ.નીતિનભાઈ ગોહિલનાઓએ બાતમી હકીકત મેળવી.ગુનામાં નાસતો ફરતો આરોપી ગીરીધરભાઈ લાખાભાઈ ભરાડીયા જાતે.ત.કોળી ઉવ.32 ધંધો ખેતી રહે.ઢીંકવાળી તા.સાયલા જી. સુરેન્દ્રનગરવાળાને સાયલા ચાર રસ્તા પાસેથી પકડી પાડી સી.આર.પી.સી કલમ મુજબ ધોરણસર અટક કરી સાયલા પો.સ્ટે.માં આરોપી સોપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
निविदा मंजूर होऊनही रस्त्याचे काम सुरू नाही- संभाजी आरमार
निविदा मंजूर होऊनही रस्त्याचे काम सुरू नाही- संभाजी आरमार
निविदा मंजूर होऊनही रखडलेले ठाकरे चौक...
Arvind Kejriwal Latest News: वकील सिंघवी ने किया Kejriwal की गिरफ्तारी का विरोध | Rouse Avenue Court
Arvind Kejriwal Latest News: वकील सिंघवी ने किया Kejriwal की गिरफ्तारी का विरोध | Rouse Avenue Court
વાંકાનેર પંચાસર રોડ ઉપર આવેલા મહાદેવના મંદિરની પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમી ઝડપાયા
વાંકાનેર પંચાસર રોડ ઉપર આવેલા મહાદેવના મંદિરની પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમી...
જસદણ પાસે આવેલ આડી ભાદર નદીમા ન્હાવા પડેલ પટેલ યુવકનુ ડુબી જવાથી મોત
જસદણ પાસે આવેલ આડી ભાદર નદીમાં નાહવા પડેલા પટેલ યુવક મોત નીપજ્યુ
જસદણની ભાદર...