વઢવાણ શહેરના યુવાનને સુપીરીયર હોલીડે કપલ પેકેજ નહી આપીને વિશ્વાસઘાત સાથે રૂ. 85,140ની છેતરપિંડી થયાનો બનાવ બહાર આવ્યો હતો. વઢવાણ માળીવાડ ધોળીપોળ રામદેવપીર મંદિર સામે રહેતા રજનીકાંતભાઈ જગદીશભાઈ રામીએ સુરેન્દ્રનગર સિટી બી-ડિવીઝન પોલીસ મથકે 3 શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યુ હતુ કે,અમદાવાદ સુપીરીયર હોલીડે પ્રા. લી. એ-210ના સંજય પ્રજાપતિ, અમીત જાદવ મેનેજર અને સુમીત રાજપુત નામના શખસોએ રજનીકાંતભાઈ પાસેથી સુપીરીયર હોલીડે કપલ ટુર પેકેજના સુપીરીયર હોલીડે કમશીનમાંથી કુલ રૂ.36,000 જમા કરાવેલા હતા.તેમજ મોબાઇલ દ્વારા કુલ ફોન પે રેન્ટલ દ્વારા રૂ. 13,260 અને રૂ. 19,380 જમા કરાવ્યા હતા. આ ઉપરાંત રોકડ રૂ 16,500 મળી કુલ રૂ. 85,140 જમા કરાવી લઇ પેકેઝ નહી આપી તેમજ રીફન્ડ પરત માંગતા નહી આપી વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવમાં પોલીસે સંજય પ્રજાપતિ, અમીત જાદવ મેનેજર અને સુમીત રાજપુત સામે તપાસ પીએસઆઈ એસ.એમ. શેખ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फोन छिनने से पहले Abhisar Sharma और Bhasha Singh ने Newsclick Raid पर ये ट्वीट किया | UAPA
फोन छिनने से पहले Abhisar Sharma और Bhasha Singh ने Newsclick Raid पर ये ट्वीट किया | UAPA
प्रो. वंदना शर्मा के निर्देशन में रामलक्ष्मण सैनी को वनस्पतिशास्त्र में पीएचडी की शोध उपाधि मिली
कोटा विश्वविद्यालय, कोटा की ओर से श्री रामलक्ष्मण सैनी को वनस्पतिशास्त्र में पीएचडी की डिग्री...
मोटार सायकल चोरणारी आंतरजिल्हा टोळी जेरबंद,7 लाखाचा मुद्देमाल जप्त
मोटार सायकल चोरांची आंतरजिल्हा टोळी जेरबंद,7 लाखाचा मुद्देमाल जप्त
ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી....
ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી....
মনোজ কুমাৰ গোস্বামী । এজন বিখ্যাত লেখক আৰু সম্প্ৰচাৰ সাংবাদিক
মনোজ কুমাৰ গোস্বামী । এজন বিখ্যাত লেখক আৰু সম্প্ৰচাৰ সাংবাদিক