તાજેતરમાં ચીફ ઓફિસર સાગર રાડીયાની લીંબડી નગરપાલિકામાં બદલી થઈ છે, સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસર સાગરભાઈ રાડીયાની બદલી થતાં ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ ના મયુરભાઈ પાટડીયા, કલ્યાણભાઈ વાઘેલા, અરૂણભાઇ વાઘેલા,વી. જી. મારૂં, હિતેષભાઇ બારૈયા, રમેશભાઈ બારૈયા, રાજુભાઈ વાળા વિગેરે દ્વારા વિદાય સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં હરીભાઇ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત શહેરના પૂર્વ વિસ્તારના ધારાસભ્ય અરવિંદ રાણા પણ દાવેદારી નોધાવી હતી.
સુરત શહેરના પૂર્વ વિસ્તારના ધારાસભ્ય અરવિંદ રાણા પણ દાવેદારી નોધાવી હતી.
સુરત પૂર્વ વિસ્તારના...
ધારીના પરબડી ગામે ખોડિયાર માતાજીના મંદિરમાંથી અઢી લાખના આભુષ્ાણોની ચોરી
ધા૨ીના પ૨બડી ગામે આવેલા ચોડવડીયા પિ૨વા૨ના કુળદેવી ખોડીયા૨ માતાજીના મંદિ૨માંથી અઢી લાખના...
ધોરાજીમાં ખાડારાસ કરીને કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ #shorts #short
ધોરાજીમાં ખાડારાસ કરીને કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ #shorts #short
Majuli road accident
▪️যোৱা নিশা উজনী মাজুলী নয়াবজাৰৰ সমিপত সংঘটিত হ'য় এক ভয়াবহ পথ দুৰ্ঘটনা ! ...