અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ Nirav Baxi અને મ્યુનિસિપલ કાઉન્સિલર Madhuri Dhruv Kalapi દ્વારા દરિયાપુર મા 

            “સ્વચ્છ ભારત સ્વચ્છ દરિયાપુર" 

             ╰╮✾╭╯✯╰╮✾╭╯ ની પહેલ ને આગળ વધારી દરિયાપુર વિસ્તાર મા આવેલ મેણવાડ ખાતે ડસ્ટબિન નું વિતરણ કરવામાં આવ્યું... 

⚜️।। જન સેવા એ જ અમારૂ લક્ષ્ય ।।⚜️

#Niravbaxi✨

#Madhuridhruvkalapi ✨