મહિલા તલાટી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકા ના દુધરામપુરા ગામના તલાટીએ પંચાયત માંથી બિલ પાસ કરાવવા માટે 18 હજાર ની લાંચ માંગી હતી ..
પાટણના દુધારામપૂરા ગામના મહિલા તલાટી કમ મંત્રી 18 હજારની લાંચ લેતા ઝડપાયા, સાડા ત્રણ લાખનું બિલ પાસ કરવા લાંચ માગી હતી

