તાજેતરમાં ચીફ ઓફિસર સાગર રાડીયાની લીંબડી નગરપાલિકામાં બદલી થઈ છે, સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસર સાગરભાઈ રાડીયાની બદલી થતાં ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ ના મયુરભાઈ પાટડીયા, કલ્યાણભાઈ વાઘેલા, અરૂણભાઇ વાઘેલા,વી. જી. મારૂં, હિતેષભાઇ બારૈયા, રમેશભાઈ બારૈયા, રાજુભાઈ વાળા વિગેરે દ્વારા વિદાય સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં હરીભાઇ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अजब Madhya Pradesh की गजब तस्वीरें | उफनती नदी देख बारातियों के कंधे पर बैठ गए दूल्हे राजा | Viral
Madhya Pradesh: अब तक आपने घोड़ी पर बैठे दूल्हे को तो कई बार देखा होगा. मगर आज कंधों पर सवार...
અમદાવાદમાંથી 2 વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરનાર શખ્સને સગીરા સાથે થરા પોલીસે ઝડપ્યો
બાપુનગર પોલીસ સ્ટેશન અમદાવાદમાં અપહરણના ગુનાના છેલ્લા 2 વર્ષથી નાસતા-ફરતા આરોપી અને ભોગ બનનારને...
વલભીપુર તાલુકાના ભોજપરા ગામે ભાથીજી મહારાજ નો માંડવો યોજાયો
વલભીપુર તાલુકાના ભોજપરા ગામે ભાથીજી મહારાજ નો માંડવો યોજાયો
સરકારી દવાખાના ખાતે જોખમી સગર્ભા માતાઓની આરોગ્ય તપાસણી કેમ્પનુ આયોજન I Divyang News
સરકારી દવાખાના ખાતે જોખમી સગર્ભા માતાઓની આરોગ્ય તપાસણી કેમ્પનુ આયોજન I Divyang News