વાત કરવામાં આવે તો ભારત ના હાલ ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લોકસભાના ઇલેક્શન સમયે માછીમારો ને વચન આપ્યું હતું કે આવનારા દિવશો માં જો અમારી સરકાર બનશે તો કૃષિ વિભાગ અને મત્સ્ય વિભાગ બને સાથે છે ત્યારે મત્સ્ય વિભાગ ને અલગ કરી અને એક સ્વતંત્ર દરજ્જો આપીશું
ત્યારે આ બિલ ને માછીમારો ના હિત ને ધ્યાને રાખી કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપલા દ્વારા લોકસભામાં બિલ ને રજૂ કરવામાં આવ્યું હતું જે બિલ ને જૂનાગઢ જિલ્લા તેમજ ગીર સોમનાથ જિલ્લા ના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું સાથે સાથે સાંસદ શ્રી રાજેશ ચુડાસમા દ્વારા માનનીય વડાપ્રધાન અને મંત્રી શ્રી નો આભાર પણ વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)-----સંપર્ક :- 9925095750