આજરોજ સરકારશ્રી નાં નારી વંદન કાર્યક્રમ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિન નિમત્તે કોડીનાર તાલુકામાં"બેટી બચાવો બેટી ભણાવો" થીમ પર PC PNDT CELL ગીર સોમનાથ તથા તાલુકા હેલ્થ ઓફિસ કોડીનાર દ્વારા સાયકલ રેલી નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બી. બી. વિદ્યાલય કોડીનાર ની વિદ્યાર્થિનીઓ, શિક્ષક સ્ટાફગણ, આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા.આ રેલી નું પ્રસ્થાન બી. બી. વિદ્યાલય ખાતેથી માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અરૂણકુમાર રોય સાહેબ, કોડીનાર નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકી,tho શ્રી ડો.એમ. આર. પઢિયાર સાહેબ, મામલદારશ્રી રાદડિયા સાહેબ કોડીનાર જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ હરિભાઈ જાદવ, અમુભાઈ વાજા વગેરે સામાજિક આગેવાનો તથા અધિકારીઓએ લીલી ઝંડી આપ્યાં બાદ રેલી ત્યાંથી મામલતદાર કચેરી થઈ ને ફરી પાછી બી. બી. વિદ્યાલય કોડીનાર સુધી આવી હતી. જેમાં બેટી બચાવો બેટી ભણાવો નાં સૂત્રોચ્ચાર તથા નારાઓ લગાવી લોકો ને દીકરીઓને સમાજ માં થતી ભેદભાવ અને કુરિવાજો પ્રત્યે જાગૃત બને દીકરીઓને સમાજમાં ઉચ્ચ સ્થાન મળે તથા દીકરીઓ શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે તેવો સંદેશ લોકો ને આપવામાં આવ્યો હતો રિપોર્ટર ખાલિક ભાઈ કોડીનાર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુરમાં ૧૬ મીમી વરસાદ પડતાં રસ્તાઓ ઉપર પાણી ભરાયાં | SatyaNirbhay News Channel
રાધનપુરમાં ૧૬ મીમી વરસાદ પડતાં રસ્તાઓ ઉપર પાણી ભરાયાં | SatyaNirbhay News Channel
विश्व पैंशनर दिवस 17 दिसंबर के अवसर पर पौधारोपण, वैचारिक गोष्ठी, जिला कार्यकारिणी बैठक एवं जिला कलेक्टर को पैंशनर्स की समस्या समाधान हेतु ज्ञापन
राजस्थान पैशनर मंच के महाधिवेशन संयोजक, मुख्य संरक्षक पुरुषोत्तम पारीक ने बताया कि वृक्ष मित्र...
દિલ્હી વિધાનસભા સત્રઃ કેજરીવાલ સરકાર આજે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે, સત્રમાં હોબાળો થવાની શક્યતા
દારૂની નીતિને લઈને રાજકીય ઘર્ષણ વચ્ચે AAP સરકાર સોમવારે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ...
વનપાલ ગ્રેડ-પે માગણીઓને લઈને એકત્રિત થયા
#buletinindia #gujarat
Nayab Singh Saini New CM Haryana: विधायक दल की बैठक बीच में छोड़कर बाहर निकले Anil Vij | Haryana
Nayab Singh Saini New CM Haryana: विधायक दल की बैठक बीच में छोड़कर बाहर निकले Anil Vij | Haryana